સમગ્ર પાટીદાર સમાજ ના વિધાર્થીઓ માટે સિવિલ સર્વિસ નું તાલીમ કેન્દ્ર સૂરત દ્વારા તાલીમ લીધા બાદ સિવિલ એન્જિનિયર થયેલા પાટીદાર સમાજ ના યુવાનોએ તાજેતરમાં લેવાયેલ જીપીએસ ની પરીક્ષા માં સમાજના ઈઠ્યોતેર જેટલા શિક્ષિત યુવાનો સિવિલ એન્જિનિયર ક્લાસ ટુ માં પસંદગી પામતાં સમસ્ત પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાત ના પાટીદાર સમાજ ના એકતા અને શિક્ષણ તાલીમ નું કામ કરતું સરદાર કેળવણી ધામ ક્લાસ વન અને ક્લાસ ટુ ના અધિકારી આપવામાં અગ્રેસર સાબિત થયું છે .આ સમગ્ર માહિતી કેળવણી ધામ અને સરદારધામના મિડિયા સેલના પ્રમુખ શ્રી મહેન્દ્રપ્રસાદ દ્વારા આપવામાં આવી છે અને ગુજરાત પાટીદાર સમાજના યુવાનો હવે સિવિલ સર્વિસ ના અભ્યાસક્રમ તરફ આ સંસ્થા ની પ્રેરણા અને યોગ્ય શિક્ષણ ના કારણે વર્યા છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની વાત છે..દૂર અને દુનિયામાં સિવિલ સર્વિસ નું સુંદર શિક્ષણ અને તાલીમ આપતી આ સંસ્થા ના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા જીપીએસસી અને યુપીએસસી તાલીમ કેન્દ્ર ના ટી જે ઝાલાવાડિયા,સી એલ મીના આઈ એ એસ રિટાયર્ડ ઉપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિતના તમામ વહીવટ કર્તાઓને સલામ…
જીપીએસસીની પરીક્ષામાં પાટીદાર સમાજના 78 જેટલા યુવાનો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પસંદગી પામ્યા..
Related Posts
PGVCL ગઢડા ડિવિજનમાં ગુંજ્યો વિરોધનો સૂર: પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના આદેશ…
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન
કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…
બોટાદ: સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપની મહત્વની પરિચય બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી દશરથસિંહ ઠાકોરનું ભવ્ય સ્વાગત: સંગઠનને મજબૂત કરવા…
શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..
ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ – 10 લાખ વીમા…
ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપતી ગોધરા નગરપાલિકા
પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘શહેરી વિકાસ વર્ષ…
રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો
એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…
BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન
ડોક્ટર, આર્કિટેક્ટ અને ૧૩ એન્જિનિયરો સહિત ૩૩ યુવાનોએ સ્વીકાર્યો ત્યાગનો માર્ગ…
પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Patriot Human Hours Bank) નો વડોદરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.
પૈસાની બેન્ક વિશે સાંભળ્યું છે, બ્લડ બેન્ક વિશે સાંભળ્યું છે પરંતુ સેવા માટે…
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદુ ધર્મ સર્વ સમાજ ના સમુહ લગ્નમાં જોડાયેલ દીકરીઓને ખ્યાતનામ ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરેલ હેન્ડમેડ ચણિયાચોળી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો
આવનાર તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ દાદા બાપુ ધામ પચ્છમ નો ચતુર્થ પાટોત્સવ નિમિત્તે પાંચ…
અમિત પટેલ દ્વારા પાર્વતી પ્રણામ નું કૌભાંડ સૌથી પહેલા આધાર પુરાવા સાથે ફરિયાદ કરાઈ હતી, આવનારા સમયમા બીજા કૌભાંડ બહાર લાવીશુ
અમિત પટેલ ના અહેવાલોની ધારધાર અસર પાર્વતીના બિલ્ડરોએ ગેર કાયદેસર રસ્તો બતાવી…
















