જેમા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી,જિલ્લા મહામંત્રી કેતન બાપુ કાત્રોડિયા,શહેર પ્રમુખ નિલેષ ભાઈ રાઠોડ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ માસાભાઇ ડાંગર,નગરપાલિકા પ્રમુખ ડો.પ્રફુલભાઈ કાત્રોડિયા,ઉપપ્રમુખ ઓધાભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય શ્રી વલ્લભભાઈ જાદવ,કનુભાઇગોરસિયા,શાંતિભાઈ મકવાણા ,ભાવેશભાઈ ગોરસિયા,ભાવેશભાઈ જીવરાજાણી,કાન્તિભાઇ વસંતભાઇ,ધનાભાઈ,નજીરર્ભાઇ,મોહનભાઈ ,ભાજપ ગારિયાધાર સંગઠન,ચિફ ઓફિસર શ્રી આર.બી.પરમાર તથા નગરપાલિકા સ્ટાફ હાજર રહિ સૌ કોઈ નાગરિકો ને રસિ લેવા પ્રોત્સાહિત કર્યા હતા




















