મેઘરજ પાસે ના ગામ થી પરત આવતા મોડાસા પાસે એક પશુ ને બચાવવા જતા કાર પલટી જતા પોલિસ જવાન નું ઘટના પર જ કરુણ મોત નીપજીયું
જ્યારે કાર મા સાથે રહેલી પત્ની ને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ મા ગત મોડી સાંજે ખસેડાયા હતા
રમેશભાઇ ખુમાભાઈ ડામોર નામ ના આશરે ૩૫ વષઁ નો જવાન એક દિવસ ની રજા બાદ પરત ફરજ પર હાજર થવા આવી રહ્યો હતો અમદાવાદ
ખોખરા પોલિસ બેડા મા આ સમાચાર મળતા અરેરાટી સાથે શોક છવાયો















