બનાસકાંઠા
4 પુરુષ અને 2 મહિલાના મોત
અંબાજી ની જનરલ હોસ્પિટલ માં કફોડી હાલતના દ્રશ્ય આવ્યા સામે..
બે કલાક થી દર્દીઓ ખાનગી ગાડીમાં બેસી હોસ્પીટલ મા દાખલ થવાની જોઇ રહ્યા છે રાહ
અંબાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ થી ઉભરાઈ ગઈ
દાંતા તાલુકામા અંબાજી ખાતે આવેલી સૌથી મોટી કોવિડ હોસ્પિટલ
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની કોઇ સુવિદ્યા નથી
આ હોસ્પીટલ ખાતે પાલનપુર થી ઓક્સિજન લાવવો પડે છે
અંદાજે 50 બેડ ધરાવતી હોસ્પિટલ હાલ દર્દીઓ થી ઉભરાઈ ગઈ છે
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી