Helth

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપતા આરોગ્યમંત્રી

સુરત, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેમિકલ માફિયા દ્વારા પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શનથી કોર્પોરેટરઓ સુરેશભાઈ ઘોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, ₹ મીતાબેન મકવાણા તથા કાવ્યાબેન પટેલે અને મંત્રીના પીએ ભૌતિકભાઈ તાત્કાલિક સતર્કતા દાખવી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), સ્થાનિક પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. આરોગ્યમંત્રીએ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વાત કરીને કેમેરા ચેક કરીને તત્કાલ કેમિકલ માફિયાને પકડવા સૂચના આપી

જનતાના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને જવાબદારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો 200 થી વધુ દર્દી ઓ લાભ લીધો

પવિત્ર યાત્રા ધામ પાલીતાણા માં વર્ષોથી સેવાકીય પ્રવુતિ સાથે શકાળયેલ શ્રી કૃષ્ણ…

સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત

પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…

1 of 9

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *