કોરોના વાયરસથી સંક્રમિત હતા રોહિત સરદાના. દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા હતા દાખલ. 10 દિવસથી સરદાનાની ચાલતી હતી સારવાર. કોરોનાની સારવાર દરમિયાન અચાનક બગડી તબિયત. બે પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા સરદાના
છેલ્લાં 20 વર્ષથી પત્રકારત્વમાં હતા વ્યસ્ત. એક પ્રસિદ્ધ પત્રકાર, એન્કર, સ્તંભકાર, સંપાદક હતા સરદાના. 2018માં ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી હતા સન્માનિત. હિન્દી ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે ઉત્તમ ભૂમિકા. આજ તક ન્યૂઝમાં એન્કર તરીકે ઉત્તમ કામગીરી
ઝી ન્યૂઝમાં પણ લાંબા સમય સુધી આપી હતી સેવા. અનેક પ્રોગ્રામથી પ્રસિદ્ધ થયા હતા રોહિત સરદાના. અનેકની બોલતી બંધ કરવામાં માહેર હતા સરદાના. સરદાનાનાં મોતથી દેશભરમાં મીડિયાકર્મીઓમાં શોક. નામાંકિત પત્રકાર સુધીર ચૌધરીએ ટ્વિટથી આપી જાણકારી