Vibrant Multimedia IT and Web Solutions ના ચેરમેન, ટેકનોલોજીની દુનિયામાં પોતાની પ્રતિભાથી ટેકનોલોજીના માસ્ટર ગણાતા, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી વડે અલગ ઓળખ બનાવનાર અને સારા સમાજ સેવક, પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના વતની, શ્રી રમેશભાઈ ઠાકોર અને તેમના પરિવારના તમામ સભ્યોએ આજે સિમરડા PHC સેન્ટર ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો અને તેમણે લોકોને અમારા માઘ્યમથી જણાવતા કહ્યું છે કે લોકોમાં જે રસી બાબતે ખોટી અફવાઓ, માન્યતાઓ ફેલાયેલી છે તેના તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. કોરોનાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે, તેથી પોતાની વારી આવે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી રસી અચુક મુકાવવા અપીલ કરી.
પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના રમેશભાઈ ઠાકોરે આજે કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લીધો અને લોકોને પણ રસી લેવા અપીલ કરી.
Related Posts
દ્વેષ કરો અને દોઝખમાં ડુબો!
તખુભાઈ સાંડસુર માનવના શરીરના રોગોની સંખ્યા તેના અવ્વલ એવા અવગુણો જેટલી જ હશે તેમ…
ગુજરાત ના જાણીતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ ને પ્રજાસતાક દિનની રાજ્યપાલ આચાર્ય દેવદ્રતજી ખાસ આમંત્રિતો માં સ્થાન મળ્યું
કપિલ પટેલ અરવલ્લી પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યપાલ દ્વારા ગાંધીનગરમા રાજભવન…
બાયડ વિધાનસભા મત વિસ્તારોમાં વિકાસ ના કામો માટે બાયડ ના જાગૃત ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની અધ્યક્ષતા માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી બાયડ-માલપુરના તાલુકા ના વિકાસ માટે દ્રઢ પ્રયાસો સતત…
“જીવદયાની મંજિરી – આપણી સંસ્કૃતિનો આત્મા”
પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ દ્વારા "જીવદયા અભિયાન" અંતર્ગત ઉત્તરાયણના…
સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની…
સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…
સાબર ડેરી સંલગ્ન ઈડર તાલુકાની મોટા કોટડા દૂધ મંડળી અને વાડોઠ દૂધ મંડળીના પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો ને સન્માનિત કરવામાં આવ્યા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી આજે જિલ્લા કક્ષા ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે…
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઈડર ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠાની ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી…
સાબરકાંઠા જિલ્લાના રાજેન્દ્રનગર ખાતે નિસ્વાર્થ સેવા ની ધૂણી ધખાવી બેઠેલા કુષ્ઠ રોગિયો ના મસીહા સુરેશભાઈ સોની ને આજે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાતના સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ પોસ્ટ…
ચિઠોડા મુકામે લક્ષદીપ કીડ સ્કૂલ માં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ ઉજવણી કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી આજરોજ 26 જાન્યુઆરી 2025 ના રોજ ચિઠોડા મુકામે લક્ષદીપ…