Breaking NewsLatest

આજ રોજ જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ ના ચેરમેન હેમરાજ સિંહ વાળા વેક્સિન પ્રથમ ડોઝ લઇ બધા ને વેક્સિન લેવા માટે અપીલ કરી છે.

આજ રોજ મૂળ ત્રાપજ અને હાલ ગારિયાધાર ના રેહવાસી અને જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ ના ચેરમેન અને બિઝ ન્યુઝ ના ચેનલ હેડ હેમરાજસિંહ વાળા એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્રારા સમગ્ર વિશ્વમાં કોવીડ વેક્સિન માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે હેમરાજસિંહ વાળા એ આજે કો વેક્સિન નો આજે પ્રથમ ડોઝ લઇ સમગ્ર દેશ વાસી અને ગુજરાત ના નાગરિક ઓ અપીલ કરે છે કોવીડ વેકિસન લઈ પોતના માટે સારું છે આવનારી દિવસો માં કોરોના સામે રક્ષણ માટે આ એક જ ઉપાય છે અને હેમરાજસિંહ વાળા એ જણાવ્યું કે બીક કે ડર વગર વેક્સિન લો અને બીજા ને પણ વેક્સિન માટે અપીલ કરો

કોરોના વેક્સિન સંપુર્ણ પણે સુરક્ષિત છે અને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી પોતાનો મોબાઇલ નંબર અને ઓળખ પત્ર સાથે રાખી રજિસ્ટ્રેશન કરવું સમગ્ર ઓનલાઇન પ્રકિયા છે અને કોરોના ની રસી અચૂક લેવી એના માટે અપીલ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *