દાંતા
જયારે વાત કરવા માં આવેતો દાંતા એક મોટા ભાગ નો ટ્રાઈબલ એરીયા છે અને હાલ માં જે આશાબહેનો અને કાર્યક્રરો જે આંગણવાડિ માં કામકરતી બહેનો ગણીબધી ગરીબ પરીસ્થીતી વાળી જોવા મળી હતી ત્યારે બહેનો જયારે જયારે સાહેબે જોડે પોતાની સાચીવાંચા કહેવા જાય તૌ તેને ધધકારી કાઢી મુકતા હોય છે જયારે બહેનો કઈપણ બોલવા જાય તો તેમને નોકરી થી ધરે બેસાડવા ની ધમકિ આપતા દાંતા સ્ટાફ નો મોટો ફાળો જોવા મળ્યો હતો અને આજરોજ આંગણવાડિ બહેનો ગટકશાખા માટે સુખડી ના બિલો મંજુર ન થતા બહેનો આંગણવાડી કાર્યકરો એ નોંધાવ્યો હતો મોટાવિરોધ ને લઈ આજરોજ હલ્લાબોલ કરવા માં આવી હતી તેમને મોટા આક્ષેપો સાથે કહયૂ હતુ કે અમને
18 માસ ની બિલ અટકેલા હોવાથી આંગણવાડી કાર્યકરો ની હાલત છે કફોડી હાલત થઈ ગઈ છે તો તમે અધિકારી અમારા બીલો કાઢી આપો તેમને સ્પસ્ટ પણે બહેની ની વાંચા નકારી કાઢી હતી ત્યારે બહેનો એ નકકિ કરયૂ કે જો તત્કાલિક બિલ નહિ ચૂકવાય માં આવે તો આંગણવાડી બહેનો બધી મળી ને ભૂખ હડતાળ કરીશુ તેવુ બહેનો એ જણાવ્યુ હતુ કે સુખડી ના તમામ આધાર પુરાવા રજૂ કરવા છતાં બિલો કયા કારણ ન કાઢવામાં આવ્યુ તે એક મોટો પ્રશ્ર્ન હતો બહોને એ પણ કહયુ હતુ કે જયારે ગેસ બાટલા માટે અમે કહયુ તો પ્રવિણ ભાઈ ચોધરી હાલ માં દાંતા માં કારકુન તરીકે દાંતા માં ફરજ બજાવતા હતા તેમના પર મોટા બહેનો એ આક્ષેપો કરવા માં આવ્યા હતા અને બહાર આવી ને આંગણવાડિ બહેનો એ
આખર બિલ મજૂર ન થતા બહેનો એ સાઝિયા લઈ પોતાનો નોંધાવ્યો હતો વિરોધ અને આંગણવાડી બહેનો ને હર સમયે હેરાન કરાતી હોવાનો જાહેર માં થયો બહેનો એ આક્ષેપ સાથે મોટુ કોભાંડ બહાર આવ્યુ હતુ પછી બહેનો ને કહયુ હતુ કે જો મીડિયા માં વાત રજૂ કરશો તો છુટા કરવાની ચીમકી અધિકારીઓ આપતા હોવાની વાત નો કાર્યકરો કર્યો આક્ષેપ મુકવા માં આવ્યા હતા.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી