Breaking NewsLatest

શક્તિપીઠ ગબ્બર ખાતે ઉષા બ્રેકો કંપનીને covid-19 ની પરિસ્થિતિમાં કરેલ કામગીરી માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા DNV નેધરલેન્ડ પાસેથી ઇન્ફેક્શન Risk મેનેજમેન્ટ ની ઉત્તમ કામગીરી બદલ આંતર રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર જિલ્લા કલેકટર શ્રી અને અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી શ્રી આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું .

“માય કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણપત્ર”
ડી.એન.વી. નેધરલેન્ડ્સ દ્વારા એનાયત કરવામાં આવે છે જેમાં
ડી.એન.વી.એ‌ ઉષા બ્રેકો લીમીટેડ અંબાજી ઉડન ખટોલા રોપવે પર ઓડિટ કરાવ્યું અને નિરીક્ષણ કરી એવોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે જે દેવસ્થાન ટ્રસ્ટ માટે અને રોપ વે માટે ગૌરવ સમાન છે. આ અગાઉ પણ ઉષા બ્રેકો કંપનીને આઇ એસ ઓ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે

ઉષા બ્રેકો લીમીટેડ ભારતમાં પ્રથમ રોપ-વે બ્રાન્ડ છે જેણે આ હાંસલ કર્યું છે.
આજના આ કાર્યક્રમમાં દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર શ્રી એસ જે ચાવડા , રોપ વે મેનેજર શ્રી અજય શર્મા  તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહેલ

રિપોર્ટ બાય  પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…

1 of 670

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *