💫 શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫 શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓ ના માર્ગદર્શન મુજબ
💫 હેડ.કોન્સ યશવંતસિંહ,રાજેશકુમાર, તથા પો.કોન્સ દિલીપસિંહ,ગજેન્દ્રદાન નાઓ અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ દિલીપસિંહ નાઓની બાતમી હકીકત મળેલ કે અમીરગઢ તરફથી ઇનોવા ગાડી નંબર RJ-14-UA-9329 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને પાલનપુર તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે નવા ભડથ હાઇવે રોડ પાસે વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી ઇનોવા ગાડી પકડી પાડી ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-900/- કિ.રૂ.95,376/-તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.5500/- તથા ઇનોવા ગાડી કી.રૂ 3,50,000/- સાથે એમ કુલ કિ.રૂ.3,50,876/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) જોધારામ હરિલાલ જાટ રહે.જીણવાસ તા.દાંતારામગઢ જી.સિકર (2) હરિસિંગ શ્રીરામ જાટ રહે.ઢાલિયાવાસ તા.શ્રીમાધોપુર જી.સિકર રાજસ્થાન વાળાઓને પકડી પાડેલ તેમજ માલ ભરાવનાર રોહિત મીણા રહે.સીકર રાજસ્થાન વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પ્રહલાદ પૂજારી. અંબાજી