Breaking NewsCrime

અમીરગઢપો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-900 કી.રૂ.95,376/- તથા ₹ મોબાઈલ નંગ-2 કિ. રૂ.5500/-તથા ઇનોવા ગાડી કિ. રૂ.2,50,000/- એમ મળી કુલ કિ. રૂ.3,50,876,/-નો મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

💫 શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

         💫 શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓ ના માર્ગદર્શન મુજબ
💫 હેડ.કોન્સ યશવંતસિંહ,રાજેશકુમાર, તથા પો.કોન્સ  દિલીપસિંહ,ગજેન્દ્રદાન નાઓ અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  સાથેના પો.કોન્સ દિલીપસિંહ નાઓની બાતમી હકીકત મળેલ કે  અમીરગઢ તરફથી ઇનોવા ગાડી નંબર RJ-14-UA-9329 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને પાલનપુર તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે નવા ભડથ હાઇવે રોડ પાસે વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી ઇનોવા ગાડી પકડી પાડી ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ-900/- કિ.રૂ.95,376/-તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.5500/- તથા ઇનોવા ગાડી કી.રૂ 3,50,000/- સાથે એમ કુલ કિ.રૂ.3,50,876/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) જોધારામ હરિલાલ જાટ રહે.જીણવાસ તા.દાંતારામગઢ જી.સિકર (2) હરિસિંગ શ્રીરામ જાટ રહે.ઢાલિયાવાસ તા.શ્રીમાધોપુર જી.સિકર રાજસ્થાન વાળાઓને પકડી પાડેલ તેમજ માલ ભરાવનાર રોહિત મીણા રહે.સીકર રાજસ્થાન વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.       પ્રહલાદ પૂજારી. અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *