ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે. વડોદરા શહેરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર કાયદો અને વ્યવસ્થાની પદાધિકારીશ્રીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે શી ટીમના કાઉન્સિંલિગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાવ્યો છે.
રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત: સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે
Related Posts
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદી
દિલ્હી, એબીએનએસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધક અને કાશી નિવાસી શ્રી…
રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…
રોકડ રૂ.૨૬,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદાઓ પાડી ચિઠ્ઠીઓમાં હિસાબ લખી જુગાર રમતા માણસને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
હારીજના બોરતવાડા ખાતે ગાય આધારિત કેસર કેરી ફાર્મની વૈજ્ઞાનિકો દ્વારા મુલાકાત લેવાઈ
પાટણ, એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે આવેલ કેસર કેરી…
સમી તાલુકાના અદગામ ખાતે 108ના કર્મઓની ઉમદા કામગીરી સામે આવી..
પાટણ, એ.આર. એબીએનએસ, પાટણ જીલ્લાના સમી તાલુકાના અદગામ ગામ ખાતે રહેતાં સગર્ભાબેન…
અમરેલીના માળીલા ગામના જશનું બાળપણ ફરી ધબકતું થયું !
જન્મજાત હૃદયના છિદ્રની બિમારીમાંથી મળી મુક્તિ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય…
વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો
યોગના માધ્યમથી મનને એકાગ્ર કરી માનસિક શાંતિ મેળવી શકાય છે: શિક્ષણ રાજ્યમંત્રી…
ઉના સરકારી સબ ડિસ્ટીક હોસ્પિટલ નું હવે નિર્માણ થશે
યુવા નેતા રસિક ચાવડા ની સફળ રજુવાત.. ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકામાં મંજુર…