Breaking NewsLatest

પાટણ ના ચિત્રકાર ફેસબૂક લાઈવ ના માધ્યમ થઈ યુકે નિવાસી દ્વારા સન્માન

શનીવાર ના રોજ નીરવ ગાંધી કારાઓકે ક્લબ દ્વારા મુકેશ કુમાર ના જન્મદિન નિમિતે ફેસબૂક ના માધ્યમ થી ગીત સંગીત નો લાઈવ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પાટણ ના પ્રખ્યાત ટીવી, ફ્રીજ વોશિંગ મશીન ના શો રૂમ હેલો સ્ટોર ની શુભેચ્છા થી યોજાઈ ગયો. આ કાર્યક્રમ મા પાટણ ના જાણીતા વરિષ્ઠ ચિત્રકાર શ્રી ભરત ભાઈ દ્રારા મુકેશજીના ચિત્ર નું આબેહૂબ સર્જન કરેલ જે જોઈ ને ફેસબૂક લાઇવ ના દર્શક ( UK નિવાસી) પ્રમિલા પટેલ અને રાજ પટેલ દ્વારા દ્રારા શ્રી ભરત ભાઈ ને 10 હાજર રૂપિયા નું રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ હતી તેમજ શ્રી ભરતભાઈ સાલવી, પટોળા વાળા દ્વારા ચિત્રકાર ભરત ભાઈને અને શ્રી રાજીવ ત્રિવેદીને રૂપિયા પાંચસો રોકડ પુરસ્કાર આપવા મા આવ્યો હતો. આજ રોજ યુકે થી રૂપિયા નીરવભાઈ ગાંધી ના ખાતા મા આવી જતા શ્રી. ગાંધી દ્વારા તેમને અર્પણ કરવા માં આવેલ

 

રિપોર્ટ બાય દિનેશ ચૌધરી પાટણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *