Breaking NewsLatest

ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ અંબાજી મંદિર ના દર્શન કર્યાં

ગુજરાતનુ લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિર હાલમાં માઈ ભક્તો માટે ખુલ્લું છે, મંદીર ખાતે માં અંબા ના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે ત્યારે ગુજરાત ના નેતાઓ પણ માં અંબા ના દર્શન કરવા માટે આવી રહયા છે ત્યારે આજે સવારે મંગળા આરતી મા ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા દર્શન કરવા આવ્યા હતા અને માતાજીની મંગળા આરતી મા હાજર રહ્યા હતા.


આજે વહેલી સવારે પાલનપુર થી મોટરમાર્ગે ગૂજરાત ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અને તેમને સવારની મંગલા આરતી મા હાજર રહી માં અંબા ના દર્શન કર્યાં હતાં ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા. અંબાજી મંદિર ખાતે માતાજીનાં દર્શન કર્યા બાદ તેવો પાલનપુર ખાતે નીકળ્યા હતા

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *