Breaking NewsLatest

અંબાજી ભવાની પેટ્રોલ પંપ પાસે ટ્રક યે 3 વાહનો ને અડફેટે લીધા,1 નુ મોત

શક્તિપીઠ અંબાજી ગુજરાત નુ લોકપ્રિય શક્તિપીઠ છે અંબાજી ખાતે હાલમાં લોકો પોતાનાં વાહનો સાથે આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે સાંજે 7 વાગે આસપાસ અંબાજી તરફથી આબુરોડ તરફ જતા માર્ગ પર ભવાની પેટ્રોલ પંપ પાસે એક ટ્રકે બાઇકને અડફેટે લેતાં બાઇક ચાલક નુ ઘટના સ્થળે મોત થયું હતું અને આ બેકાબૂ ટ્રકે અન્ય બાઇક અને એક કાર ને પણ અડફેટે લીધા હતા અને એક લારી ને પણ ટક્કર મારી ડિવાઈડર તોડીને ટ્રક સામેના રોડ પર આવી ગઈ હતી


ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી ઘટના સ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને પોલીસ દ્વારા ભીડ હટાવવામાં આવી હતી અને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો, ટ્રકના ટાયર નીચે બાઈકચાલક નુ મૃત્યુ થયું હતું અને સિંગચણા ની લારી વાળા નો આબાદ બચાવ થયો હતો

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *