Ahmedabad

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે કરાઈ યોગ દિવસની ઉજવણી

અમદાવાદ, સંજીવ રાજપૂત: સમગ્ર દેશમાં આજે ‘યોગ ફોર વન અર્થ – વન હેલ્થ’ની થીમ પર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ અનેક સ્થળોએ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો.

આ પ્રસંગે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *