bhavnagar

ધોળા APMC ખાતે આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ઉમરાળા તાલુકાના ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે વડાપ્રધાનની વચ્યુઅલ ઉપસ્થિતીમાં આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનની વચ્યુઅલ ઉપસ્થિતી તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમા પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના ડો.આંબેડકર આવાસ યોજના પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યના 33 જીલ્લાઓના અંદાજીત 1.27.000 આવાસોના ઇ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો ગઢડા વિધાનસભાનો કાયઁક્રમ ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં યોજાયો હતો

આ કાર્યક્રમમાં 106 ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયા સિહોર પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા,ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી અને વલભીપુર મામલતદાર ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી મકવાણા તેમજ વલભીપુર તાલુકા વિકાસ અધિકારી અને ચૂંટાયેલા પદા અધિકારીઓ સહિત ઉમરાળા વલભીપુર ગઢડા એમ ત્રણે તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતોના પ્રમુખ,તાલુકા પંચાયત સભ્યો સહિત જિલ્લા તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમરાળા વલ્લભીપુર ગઢડા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *