bhavnagar

ગોપનાથ મહાદેવ મંદિર ખાતે સોમવતી અમાસે હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા

હર હર મહાદેવ ના નાંદ થી શિવ મંદિર ગુંજી ઉઠયુ  આજે શિવ ભક્તો ઉમટયા

આજે અનોખો  સંગમ  અમાસ અને સોમવાર હોય   પ્રસિદ્ધ યાત્રાધામ  ગોપનાથ મહાદેવ મંદિર ખાતે  વહેલી સવાર થી શિવ ભક્તો  દર્શનાર્થીઓ શ્રધ્ધાળુઓ દર્શનાર્થ ઉમટયા વહેલી સવારે ભક્તો  સમુદ્ર મા સ્નાન કરી દર્શન કરી ધન્યતા અનુભવેલ  શિવ ભક્તો ની દર્શન માટે લાંબી કતારો લાગી

તેમજ  આજે ગોપનાથ મહાદેવ મંદિર  ખાતે હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ નુ આયોજન કરાયુ  હતુ સીતારામ બાપુ  ગોપનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટીઓ  પ્રમુખ  પૂજારી સહિત ઉપસ્થિત રહેલ શિવ  ભક્તોએ ભોજન પ્રસાદ દર્શનનો  લાભ  લઈ ધન્યતા અનુભવેલ  ગોપનાથ મહાદેવ મંદિર  હર હર મહાદેવ ના નાંદ  થી ગુંજી ઉઠયુ  હતુ

રીપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા- ગોપનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક…

1 of 85

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *