bhavnagar

ક્ષત્રિય સમાજ ના અગ્રણી એવા પથુભા ગોહીલ ( પીપરાળી ) ના શંકાસ્પદ અવસાન ના લયને ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા સરકાર ને યોગ્ય નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરવામાં આવી.

ન્યાયની માંગ છે, સત્ય સામે આવે એ જરૂરી છે!
પથુભા ગોહિલના જેલમાં થયેલા શંકાસ્પદ મૃત્યુના મામલે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

આ મામલે સત્ય બહાર આવે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થાય તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ક્ષત્રિય કરણી સેના – ભાવનગર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

અમારી માંગ સ્પષ્ટ છે:
સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
મૃત્યુ પાછળનાં સંજોગો જાહેર કરવામાં આવે.
પરિવારજનોને ન્યાય મળે.
જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

ન્યાય કોઈની કૃપા નથી, ન્યાય દરેક નાગરિકનો અધિકાર છે.
સત્ય બહાર આવવું જોઈએ અને ન્યાય મળવો જોઈએ.

ક્ષત્રિય કરણી સેના – ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકો માટે મેજિક અને પપેટ શોનું આયોજન

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોની…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયાઈ સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષાને…

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ પરત કર્યું

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સેવા, પ્રામાણિકતા અને માનવીય સંવેદનશીલતાનું…

1 of 89

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *