bhavnagar

તીર્થ નગરી પાલિતાણા માં શેત્રુંજય પર્વત પર ડોળી ઉપડતા શ્રમિકો હડતાળ પર

ભાવનગર જિલ્લાના તીર્થ નગરી પાલિતાણા માં જૈન મંદિર પર ડોળી ઉપડતા શ્રમિકો એ કરી હડતાળ ફાગણ સુદ તેરસ નજીક છે તેવામાં ડોળી કામદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હડતાળ શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વો ના આતંક ના કારણે ડોલી યુનિયન દ્વારા કરવામાં આવી છે હડતાળ

છેલ્લા ઘણા સમય થી ડોળી કામદારો ને હેરાન પરેશાન કરવામાં આવી રહિયા હોવા ના કારણે ડોળી એસોસિએશન દ્વારા હડતાળ કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહિયા હોવા નું ડોળી એસોસિએશન ના પ્રમુખ નું કહેવું

જ્યાં સુધી આ સમસ્યા નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ડોળી કામદારો કરશે હડતાળ જૈન સંઘ સાથે અમને કોઈ વાંધો નથી જૈન સમાજ સાથે અમને કોઈ વાંધો નથી પરંતુ અમુક અસામાજિક તત્વો ની હેરાનગતિ ને કારણે હડતાળ કરી હોવા નું સામે આવ્યું છે

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *