અમદાવાદ: શહેરના ખોખરા વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના છેલ્લા બે દિવસમા ઘણા કેસ આવેલ છે તો ત્યાંના વધતા કેશોને અંકુશમાં લાવવા માટે તેમજ ત્યાંના તમામ દર્દીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી માંગ સાથે તથા ખોખરા વોર્ડ ની પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણ માટે દક્ષિણ ઝોનની કચેરી ખાતે NSUI દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જલ્દી આ બાબતે અંકુશ લાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
અમદાવાદના ખોખરા વોર્ડમાં કોરોનાના કેસને અંકુશમાં લાવવા NSUI એ આપ્યું આવેદનપત્ર
Related Posts
પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં
આજરોજ બપોરે 1:30 કલાકે આટકોટ અને બાબરાની વચ્ચે પરપ્રાંતિય શ્રમિક ટેક્ટર લઈને જઈ…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ.
"એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ" થીમ હેઠળ ભાવનગરમાં આજે 11 માં…
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ભાવનગર સાયકલ ક્લબ આયોજિત 15 કી.મી. સાયકલ રાઈડ યોજાઈ.સાયકલ રાઇડમા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ જોડાયા હતા.
ભાવનગર સાયકલ ક્લબ દ્વારા તા. 1 જૂન 2025 રવિવારના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના…
રોકડ રૂ.૧૦,૨૬૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ-૪૦૭ તથા બિયર ટીન નંગ-૧૦ કિં.રૂ.૧,૨૫,૨૮૭/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ-૧૭૨૮ કિં.રૂ.૫,૫૭,૫૬૮/- સહિત કુલ કિ.રૂ.૮,૫૭,૫૬૮/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૩,૨૬૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
“दून हस्तशिल्प बाज़ार” का भव्य आयोजन – 27 व 28 मई को सैफरन लीफ में
देहरादून, मई 2025 – हर्षल फाउंडेशन, आई वी एफ एवं फिक्की फ्लो उत्तराखंड के…