Breaking NewsLatest

અમરેલીની નામાંકિત સૈક્ષણિક સંસ્થા માં ધોરણ 1 થી 5 ના બાળકો ને અનોખી રીતે આવકાર્યા


અમરેલી, કોરોના મહામારી ના લાંબા સમય પછી ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવા ના સરકારશ્રી ના આદેશ બાદ આજે શાળાઓ શરૂ થઈ ત્યારે અમરેલી ની નામાંકિત શેક્ષણિક સંસ્થા વિદ્યાસભામાં બાળકો ને અનોખી રીતે શાળા માં આવકારવા માં આવ્યા..
બાળકો ને ઘોડા ઉપર બેસાડવા માં આવ્યા થોડા સ્ટુડન્ટસ ને ટ્રેક્ટર માં બેસાડી ઢોલ અને શરણાઈ ના નાળે શાળા પરીશર માં વરઘોડા ની જેમ યાત્રા કરાવી અને પરંપરા ગત રીતે કમ કમ ચોખા કરી શ્રીફળ અને સાકર થી બાળકો નું મોઢું મીઠું કરાવી અને શાળા પરિવેશ નું આયોજન કર્યું..


તમમાં સ્ટુડસ ને સંસ્થા પ્રમુખશ્રી માંન. વસંત ભાઈ ગજેરા એ શુભેચ્છાઓ પાઠવી… કાર્યક્રમ દરમ્યાન સંસ્થા ના કેમ્પસ ડિરેક્ટર હસમુખ પટેલ સહિત પ્રિન્સિપાલશ્રીઓ તથા શિક્ષક શ્રીઓ તેમજ મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ના વાલી ઓ હાજર રહ્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 667

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *