Breaking NewsCrime

અલંગ મરિન પોલીસ મથકે પોસકો ની ફરિયાદ દાખલ કરાવવા ફરીયાદી સાથે સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા ઉપર 107 અને પાસા હેઠળ ફરીયાદ કરવાની ધમકી આપતા અલંગ મરિન પોલીસ સ્ટેશનનાં PSI

તા 30 /7/2020 ના રોજ ભારાપરા ગામના વિજયભાઈ મકવાણા અને સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા સગીર વયની બાળાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે તરસરા ગામનો યુવાન ભગાડી ગયો એ બાબતે ફરીયાદ નોંધાવવા મરીન પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં ના જવાબદાર અધિકારી ફરિયાદ દાખલ કરવાને બદલે ફરીયાદી અને સામાજિક કાર્યકર ને સત્તા નો દુરુપયોગ કરીને ધમકાવવા લાગ્યા અને સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા ને પાસામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી તે અનુસંધાને તા 31 /7 /2020 ના રોજ ભાવનગર આઈજી સાહેબ, એસપી સાહેબ ને લેખિતમાં રજૂઆત કરી હતી અને અલંગ મરિન psi વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છેરિપોર્ટ બાય મહેેેશ બારૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 374

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *