Breaking NewsLocal Issues

ગારિયાધાર સમસ્ત દાતણીયા દેવી પૂજક સમાજ દ્વારા મામલાદાર સાહેબ ને આવેદન પત્ર પાઠવ્યું

ગારિયાધાર ના કબીર ટેકરી વિસ્તાર ના અમો રહીશો ની ફરિયાદ છે કે છેલ્લા ઘણા સમયથી અમારા સમાજ ને રારગેટ કરી આ આરોપીઓ રમેશભાઈ કાળુભાઈ ધોળકિયા (ઉર્ફે ટેટીયો) તથા અશ્વિન કાળુ ધોળકિયા તથા ભટુડો કેશુભાઈ ધોળકિયા તથા કાળુભાઈ ધોળકિયા સાજણ નબુબેન ચારોલિયા ફાફડો ડરોભાઈ આ તમામ દારૂ વેચવાનો ધંધો કરે છે અને આ તમામ આરોપીઓ માથાભારે અને અસામાજીક તત્વો અને બુટલેગરો છે અને આ આરોપીઓ અવાર નવાર એક સંપ કરી અમારા વિસ્તાર માં આવી અમોના દીકરા તથા દીકરીઓ ને ઘાતક હથિયારો જેવા કે તલવાર અને પાઈપ છરી ઓ લઈ અવાર નવાર માથાકૂટ કરે છે અને જાહેર માં અમારા સમાજ ને બિભત્સ ગાળો બોલે છે અને અવાર નવાર સમજાવવા સતા પણ આ તમામ આરોપીઓ અવાર નવાર અમારા દિકારા દીકરીઓ ને મારકૂટ કરે છે અને અમારા દીકરી દીકરાઓ ને જાન થી મારી નાખવાની ધમકીઓ આપે છે અને જીવનું જોખમ હોવાથી ના છુટકે અમો અમારા ઘર ની બહાર નીકળી શકતા નથી તો આવા માથાભારે બુટલેગરો આવારા તત્વો ને ભારતીય ફોજદારી અધિનિયમ અને પાસા જેવા મજબૂત કાયદા મુજબ સખ્ત કાર્યવાહી સખ્ત પગલા લેવા આપ સાહેબ ને આવેદન પત્ર આપી નમ્ર રજૂવાત છે

રિપોર્ટ ગોપાલ ગોંડલિયા ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 344

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *