ગાંધીનગર: દુનિયામાં પ્રચલિત ફળ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાત કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ફ્રૂટ માટે ડ્રેગન શબ્દ શોભે તેવો નથી. રાજ્યના સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાતા આ ફળને સંસ્ક્રુત શબ્દ કમલમ નામ આપવામાં આવશે. જેના પેટર્ન માટે રાજ્ય સરકાર દ્વારા અરજી પણ કરવામાં આવી છે. ડ્રેગન ફ્રૂટ પિતાયા તરીકે ઓળખાય છે. ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ કેક્ટ્સ છે. નારંગી, કેરી પપૈયું, કેળા કરતા આ ફ્રૂટ સૌથી વધુ ગુણકારી હોય છે.
ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત.
Related Posts
2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની…
દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી
એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું…
સાવરકુંડલાના જૂનાસાવર વાસીઓને મળી દિવાળી ભેટ
જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે ચોમાસામાં…
જામનગરની ૧૮૧ અભયમ ટીમની અદભુત સરાહનીય કામગીરી, તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન…
ગોધરાના ચંચોપા પાસે નિર્માણ પામી રહેલ GMERS ઇમારતની મુલાકત જિલ્લા કલેકટર આશિષકુમાર
એબીએનએસ ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ચંચોપા ગામ પાસે GMERS ની…
કેન્દ્રીય શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં વેસુ સ્થિત સંયમ વિહાર ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો
એબીએનએસ સુરત: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં વેસુ…
વીર ભૂષણ ધર્મ રક્ષક વિજય સિંહ બાપુ મહંત શ્રી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ના વરદ હસ્તે સાધુ સમાજ ની સમૂહ લગ્ન માં જોડાયેલ દીકરી ઓ ને ચણીયા ચોળી અર્પણ કરવામાં આવેલ
આગામી તા.૧૦/૧૨/૨૦૨૪ ના રોજ સાધુ સમાજ ના ૧૧ દીકરીઓ ના સમૂહ લગ્ન નું આયોજન થનાર…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાનો વિકાસ કામોને વેગ આપવા અગ્રણીઓ સાથે સંવાદ
કેન્દ્રીય મંત્રીશ્રીએ વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદમાં રેલવે અંડર બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઝડપભેર રેલવે અંડર બ્રીજનું કામ પૂર્ણ કરવા આપી સૂચના :…
રાજસ્થાન પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા, ગુજરાતી ટુરિસ્ટો પથ્થર મારાનો ભોગ બન્યા
હાલમાં દિવાળીનો પર્વ અને વેકેશનનો પર્વ ચાલી રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો…