પંજાબ જેવા રાજ્ય માં હમણાં ની વિધાનસભા ની ચુંટણીમાં આમઆદમી પક્ષ ની કમાન પંજાબ રાજ્ય ના લોકો એ આમઆદમી પાર્ટી ને આપી છે ત્યારે પંજાબ રાજ્ય માં મહીલા ની સુરક્ષા સંપુર્ણ રીતે સક્ષમ નથી મહિલા સુરક્ષા માટે એકદમ જીરો છે જો એક મહિલા પત્રકાર સાથે આવું થાય તો સામાન્ય મહીલા ની સુરક્ષા નું શું ?
ગુજરાત ની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ ની એન્કર પ્રત્રકાર એ તેમના સાથે થયેલા આ ચોરી ના બનાવ બન્યા બાદ તેઓ ત્યાં ના નજીક ના પોલીસ મથકે પોતાની સાથે બનેલી સંપુર્ણ ઘટના લેખિત માં એ.ફ.આઈ આર કરવા ગયેલા ત્યારે ત્યાં ના પોલીસ મથક ના અધિકાર ને ઘણી વિનંતી અને ઘટના સ્થળ માં સી.સી.ટીવી. ફૂટેજ ચેક કરવા માટે વિનંતી કરવા માં આવતા છતાં પોલીસ મથક ના અધિકારી ઓ પોતાની કામગીરી વ્યસ્થ રહી આ મહિલા પત્રકાર સાથે વ્યવસ્થિત રીતે વાતચીત પણ ના કરેલ અને તેમને સતત ૩ કલાકો સુધી બેસાડી દીધા જો પંજાબ માં આમ આદમી પાર્ટી ની હજુ સરકાર આવી છે શરૂવાત થી આમ આદમી પાર્ટી એ મહિલા સુરક્ષા ના નામે એકદમ જીરો સાબિત થઈ છે જો એક મહિલા પત્રકાર સાથે આ વસ્તુ થાય અને પોલીસ અધિકારી અરજી પણ ૩ કલાક સુધી બેસાડિયા બાદ જો લેવા માં આવતી હોઈ શું આમ આદમી પાર્ટી ની સરકાર માં મહીલા ઓ સાથે પોલીસ અધિકારી ઓ આવું વર્તન કરે છે આ સમગ્ર ઘટના વિશે એ.ફ.આઈ આર માટે પોલીસ અધિકારી એમ કહે છે તમે ૩ -૪ દિવસ પછી આવો જો મહિલા પત્રકાર સાથે બનેલ ઘટના માં એ.ફ.આઈ આર માટે ૪ દિવસ રાહ જોવી પડે તો સામાન્ય નાગરિક અને મહિલા ઓ ને આ આમ આદમી પાર્ટી ની સરકાર ના પોલીસ અધિકારી હજુ તો સરકાર આવી એને હજુ ગણતરી ના દિવસો થયેલા ત્યાં આવી મોટી ઘટના પર જો ત્યાં મોટા ગજ ના પોલીસ અધિકારી ઓ તેમના જુનિયર અધિકારી ને કઈ રીતે કામગીરી કરી આ ઘટના માંથી એક્શન લેવડાવશે આ સમગ્ર ઘટના ની એ.ફ.આઈ આર ૩-૪ દિવસ પછી લેવા પાછળ નું કારણ હજુ સુધી અકબંધ આ એ.ફ.આર દુર્ગયાના પોલીસ મથકે થયેલ છે ત્યાં ના પોલીસ અધિકારી દ્વારા જો મહિલા પત્રકાર સાથે આવું વર્તન થાય તો સામાન્ય મહીલા અને પંજાબ રાજ્ય ના સમગ્ર નાગરિક સાથે એવી રીતે જ વર્તન થતું હોય એવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી ના કોઈ પણ મોટા એવા સંમેલન માં સમગ્ર પોલીસ સ્ટાફ CM ની સુરક્ષા માં વ્યસ્ત હોવાથી પોલીસ મથકે રહેલા જુનિયર અધિકારી એ .ફ.આર આઈ લેવાની ના પાડી હરીફરી ને એક જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એ.ફ.આર આઈ લખવા માટે ૩-૪ દિવસ કેમ રાહ જોવી પડે છે ? કયા એવા મોટા ગજ ના અધિકારી ની મીઠી નજર થી જે ચોરો નાસી છૂટી ગયા છે ઘણા બધા પ્રશ્નો ઉભા થઇ રહ્યા આ બધું કોના ઇશારે ચાલી રહ્યું હજુ શરૂવાત થયેલ છે ગણતરી ના દિવસો બાકી છે એવા ભારત દેશ ના ત્રિસરી આંખ કેવાતા પત્રકાર એવા મહિલા પત્રકાર સાથે બનેલા આ ઘટના ને કેવી રીતે સહી લેવાય એક પત્રકાર સાથે બનેલા આ ઘટના ને હું વખોડી કાઢું છું સાથે આ બનેલ ઘટના માં પંજાબ રાજ્ય માં બનેલ આમ આદમી પાર્ટી ની સરકાર પાસે આ ઘટના વિશે ન્યાય ચોક્કસ કારણ થી અપેક્ષા રાખીએ છીએ.
ચોરી થયેલ *પર્સ* માં રોકડ રકમ સાથે બે મોંઘા સ્માર્ટ મોબાઈલ ફોન પણ સાથે હતા તેની અંદાજીત ૩ લાખ થી નો મોબાઇલ અને રોકડ સહિત નો મુદ્દા માલ હતો.
હવે જોવાનું એ રહ્યું પંજાબ રાજ્ય માં આમઆદમી પક્ષ ની સરકાર હોઈ અને ત્યાં ની મહીલા ની સુરક્ષા સંપુર્ણ પણે નથી એવું ચોક્કસ થી આ ઘટના અને આ મહીલા પત્રકાર એન્કર એ આપેલ માહિતી મુજબ તેમની સાથે બનેલ ઘટના મુજબ એવું લાગી રહ્યું છે.
સમગ્ર ભારત માં જે પણ રાજ્ય માં વિધાનસભા ની ચુંટણી માં આમઆદમી પાર્ટી પોતાના ચૂંટણી પ્રચાર ખુબ મોટા મોટા વાયદા અને મહીલા સુરક્ષા વિશે ના વાયદા કરે છે તે તદન ખોટા સાબિત થાય છે આ ઘટના ઉપર સમગ્ર ભારત ના દરેક રાજ્યો માં આમઆદમી પાર્ટી માં ચૂંટણી માં પોતાના કિંમતી અને અમુલ્ય મતદાન કરતા પહેલા આ ઘટના ને એક વખત યાદ કરી લેશો.
જો પંજાબ જેવા રાજ્ય માં આમઆદમી પક્ષ ની સરકાર હોઈ અને મહીલા સુરક્ષા સંપુર્ણ પણે નથી તો શું આવનાર દિવસોમાં ભારત જે પણ રાજ્ય માં વિધાનસભા ની ચુંટણી બાકી છે તેમાં આમઆદમી પક્ષ ની સરકાર આવશે. તો શું મહિલા ની સુરક્ષા સાથે આવું થાય તો કેવી રીતે સહી લેવું એ પણ એક વિચારવા જેવું છે
અહેવાલ
જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો સાથે હેમરાજસિંહ વાળા (ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ 9898252620) સાથે અભિષેક ડી પારેખ (એ.ડી) યુવા રિપોર્ટર ગુજરાત (જી એક્સ્પ્રેસ ન્યુઝ)