Breaking NewsPolitics

ઉમરાળા તાલુકા કોંગ્રેસના ગઢમાં ગાબડુ

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર,પેથાભાઈ આહીર( પુર્વ નિયામક Gidc) ઘનશ્યામભાઈ ખૂંટ (મંત્રી જિલ્લા ભાજપ ) મુકેશભાઈ રાઠોડ ( સદસ્ય જિલ્લા પંચાયત) બાબુભાઇ લાખાણી( પ્રમુખ તા.પં )સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમરાળા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેવજીભાઈ ખેરાળા,વલ્લભભાઈ મનજીભાઇ ખેરાળા,કરમશીભાઇ ડાભીની આગેવાનીમાં ચોગઠ ગામના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો યુવાનોની સહિતના 100 થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા, કોંગ્રેસી આગેવાનોને ભાજપમાં જોડવા માટે મુકેશભાઈ રાઠોડ (સદસ્ય જી .પં )ની મહેનત રંગ લાવી,આ કાર્યક્રમમાં ધારાસભ્ય આત્મારામ પરમાર,પેથાભાઈ આહીર,પ્રતાપભાઈ આહીર,(પ્રમુખ ઉમરાળા તા.ભાજપ ) વશરામભાઇ ડાંગર,રવિભાઈ પંડ્યા,નરવીરસિંહ ગોહિલ, શ્રીમતી શિલ્પાબેન ડાભી સહીતના તાલુકા ભાજપના આગેવાનો જોડાયા હતા, આ કાર્યક્રમ ડાભી પરિવારની વાડી ખાતે 500 કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 346

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *