bhavnagarBreaking NewsElectionGujarat

ભાવનગરમાં ચૂંટણી ફરજ પરના ફિલ્ડ ડયુટી સ્ટાફને ૩૫૦૦ ટોપી વિતરણ કરાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ભાવનગર જિલ્લામાં ચૂંટણી ફરજ પરના ફિલ્ડ ડયુટી સ્ટાફને તડકા સામે રક્ષણ મળે તે માટે ૩૫૦૦ જેટલી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ચુંટણી ફરજ ઉપરના ફિલ્ડ સ્ટાફ જેવા કે,બી.એલ.ઓ.,એફ.એસ.ટી.,વી.એસ.ટી.,એસ.એસ.ટી,અને એસ.ઓ.ને અવસર લોગો સાથેની ટોપી ફાળવવામાં આવેલ છે.

ભાવનગર ચૂંટણી શાખામાંથી જિલ્લાના એ.આર.ઓ. મારફત આ ટોપીઓનું વિતરણ કરવામાં આવનાર છે.ચૂંટણી ફરજ પરના ફિલ્ડ સ્ટાફને તડકા સામે રક્ષણ મેળવી શકે તે માટે બી.એલ.ઓ.,એફ.એસ.ટી.,વી.એસ.ટી.,એસ.એસ.ટી,અને એસ.ઓ. ને વિતરણ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

1 of 101

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *