ક્ષત્રિય કરણી સેના ભાવનગર દ્વારા આજ રોજ તળાજા તાલુકામાં મિટીંગ યોજવામાં આવી આ મિટીંગ માં સર્વાનુમતે જયવીરસિંહ પરમાર આંબળા ને તળાજા તાલુકાના અધ્યક્ષ તરીકે ની વરણી કરવામાં આવી તેમજ દશરથસિંહ પરમાર આંબળા ને મંત્રી તથા કલ્પેશસિંહ કાશેલા ઉચડી ને મંત્રી તથા વિક્રમસિંહ જાળીયા ને તળાજા તાલુકામાં મંત્રી નો હોદ્દા આપવામાં આવ્યા આ મિટીંગ માં ભવાનીસિંહ મોરી બુધેલ (કાર્યકરી અધ્યક્ષ ક્ષત્રિય કરણી સેના ગુજરાત) તથા જનકસિંહ ચાવડા જીલ્લા અધ્યક્ષ ભાવનગર તથા રૂષિરાજસિંહ મોરી વરતેજ તાલુકા અધ્યક્ષ તેમજ હઠીસિંહ ખેર શહેર અધ્યક્ષ હાજર રહ્યા હતા
ક્ષત્રિય કરણીસેના તળાજા તાલુકા ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.
Related Posts
ઓપરેશન અમાનત અંતર્ગત ભાવનગર મંડળના રેલવે સુરક્ષા બળે મુસાફરને ₹1.20 લાખ રોકડ રકમ ભરેલી બેગ સુરક્ષિત પરત કરી RPFની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી 79 વર્ષીય મુસાફરને ખોવાયેલી બેગ પરત મળી, મુસાફરે વ્યક્ત કર્યો આભાર
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોના સામાનની…
ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…
જાળિયા ગામે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો
શિવકુંજ આશ્રમમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથા; મોરારિબાપુએ શુભકામના સંદેશ…
તળાજાના નીલકંઠ ગુરુકુલમના બાળકો દ્વારા પ્રેરણાદાયી પહેલ
"વીર વંદના" હેઠળ સૈનિક પરિવારો સાથે ઉજવાઈ અનોખી દિવાળી વિદ્યાર્થીઓએ…
ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ ₹12.07 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
4 નવેમ્બર, 2026ના રોજ 1,125 કેસ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ એક દિવસની ટિકિટ…
ઓપરેશન અમાનત અંતર્ગત ભાવનગર મંડળ RPF દ્વારા મુસાફરનો છૂટી ગયેલો ટ્રોલી બેગ સુરક્ષિત પરત કરાયો
ગાંધીગ્રામ સ્ટેશન પર આશરે ₹40,000ની કિંમતનો સામાન મુસાફરના સગાને હેમખેમ…
લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ
વોર્ડ નંબર ૧થી ૬માં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખોરવાતા સભ્યોએ પ્રમુખ…
શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે
શેત્રુજીડેમ ખાતે શિક્ષકોનો નિવૃત્તિ વંદનાનો ઉપક્રમ યોજાયો શેત્રુજીડેમ તા.2…
ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રૂ. 11.61 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્યો
2 નવેમ્બર, 2026ના રોજ 1,198 કેસ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય ટિકિટ…
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું
નિર્માણ કાર્યોની પ્રગતિ, રેલવે સંરક્ષા અને મુસાફર સુવિધાઓની વ્યવસ્થાઓની સમીક્ષા…
















