જામનગર: શહેરના સાધના કોલોની ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં રહેતા વિભાભાઇ કાનાભાઇ મેવાડા મો. ૯૦૯૯૭ ૯૦૦૧૨દ્વારા સીટી એ પોલીસ ડિવિઝન જામનગર ખાતે જાણ કરાયા મુજબ તેમની ચીલ્ડ્રનહોમ સંસ્થામાં રહેતા બાળક દિનેશ ઉર્ફે દિલેશ જગતભાઇ મુળ રહેવાસી દિધોરા ગામ જાજગીર જાંપા, છતીસગઢ કે જેઓ તા.૧૭/૦૬/૨૧ના રોજ સવારે ૦૯.૩૦ આસપાસ સંસ્થાની રસોડા વિભાગમાં સમારકામ ચાલુ હોય ત્યાથી દિવાલ કુદીને નાશી ગયેલ છે. આ ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો તથા વાને શ્યામ વર્ણ અને આસરે સાડા ચારેક ફુટની ઉંચ્ચાઈ ધરાવે છે. તેમજ હિંદી ભાષા બોલે છે. જેનો ફોટો આ સાથે સામેલ છે. જો આ દિનેશ ઉર્ફે દિલેશ ઉ.વ.૧૪ની કોઇ ભાળ મળે અથવા જોવામાં આવે તો સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નં.૦ર૮૮-૨૫૫૦૨૪૩ તથા પો.હેડ કોન્સ. એચ.એ.પરમાર મો.નં. ૬૩૫૧૨ ૪૪૨૫૮ને જાણ કરવા અનુરોધ કરાયેલ છે.
જામનગરના સાધના કોલોની, ચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી ગયેલ યુવકની જાણ કરવા અનુરોધ.
Related Posts
પંચમહાલ જિલ્લામાં ચાઈનીઝ તુકકલ, લેન્ટર્ન, નાયલોન/પ્લાસ્ટીક/સિન્થેટીક દોરીઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
એબીએનએસ, ગોધરા (પંચમહાલ): સ્કાય લેન્ટર્ન" (ચાઈનીઝ તુક્કલ) તેમજ ચાઈનીઝ…
વલ્લ્ભીપુરમાં શ્રી ગંભીરસિંહજી સરકારી હાઇસ્કુલ ખાતે પોકસો અધિનિયમ-૨૦૧૨ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી, ભાવનગર દ્રારા શ્રી ગંભીરસિંહજી સરકારી…
દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતાં કાર્ટીસ નંગ-૦૨ સહિત કુલ રૂ.૫,૨૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ.
ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને…
શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ દ્રારા તવાઈ
એબીએનએસ, ગોધરા : પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમ શહેરા તાલુકાના તાડવા…
કાલોલ તાલુકાના ચલાલી ગામે ટ્રક અને લોડર મશીન સહીત ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરતી ખાણ ખનીજ ટિમ
એબીએનએસ, ગોધરા: પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમ કાલોલ તાલુકામાં રૂટિન…
પર્યાવરણ પ્રશિક્ષક તરીકે સુશ્રી લીલાબેન ઠાકરડા સન્માનિત
ભાવનગર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની વલભીપુર તાલુકાની શ્રી હરિ ઓમ…