બનાસકાંઠા
દાંતા તાલુકા પંચાયત પાસેનાં સમાચાર
પાણીની પાઈપ લાઈન મા ડેમેજ થતા ગટરનું પાણી ભેગું થયુ
દાંતા ની જનતા ગુરૂવારે ગટરનું મિશ્રિત પાણી પીશે
વહીવટી તંત્ર અને પંચાયત વિભાગ દ્વારા ઉકેલ લાવવાની માંગ ઉઠી
આ અગાઉ પણ પીવાના પાણી મા ગટરનું પાણી મિશ્રિત થયુ હતું
વારંવાર ની ઘટના થી દાંતા વાસીઓમાં આક્રોશ
અંબાજી પ્રહલાદ પૂજારી