Breaking NewsOther

પોશીના તાલુકા માં અજાવાસ P H C સેન્ટરના ડોક્ટર અને ગુલ્લી બાજ સ્ટાફ ને જીલ્લા અધીકારી ની નોટિસ આપી

પોશીના તાલુકા માં અજાવાસ P H C સેન્ટરના ડોક્ટર અને ગુલ્લી બાજ સ્ટાફ ને જીલ્લા અધીકારી ની નોટિસ આપી

સાથે સાથે પોશીના  તાલુકા નાં ગુલ્લી બાજ કર્મચારી ઓ ને પણ નોટિસ તાલુકા હેલ્થ આપી

તારીખ 20 જુન ના રોજ C D H O ઓ એ અજાવાસ ની વીઝીટી કરી હતી તે દરમ્યાન  અજાવાસ  ખાતે આખું  પી એચ સી  સેન્ટર પર  ખંભાતી તાળાં મારેલા હતા ત્યારે જીલ્લા નાં અધીકારી એ પોશીના બ્લોક હેલ્થ ઓફીસર ને જાણ કરી હતી ત્યાંર બાદ તાલુકા હેલ્થ ઓફીસર એ 20 તારીખ નાં રોજ તાળાં મારી ક્યાં ગયા હતા તેવી નોટિસ  તા 24 જુન ના રોજ આપી હતીં ત્યાંર બાદ જીલ્લામાં વહીવટી તંત્ર ફરજ પર બેદરકારી  લાપરવાહી લાગતાં મેડિકલ ઓફીસર ડોક્ટર જીતેન્દ્ર જાધવ ને નોટિસ આપી હતી

બ્લોકહેલ્થ ઓફીસર ને પુછતાં તેમણે કહ્યું હતું કે અમારા જીલ્લા નાં અધીકારી એ સીધી વિઝીટ કરી હતીં  નોકરી પર ગેર હાજરી માં હતીં તેથી અમોએ  નોટિસ આપી છે ચાર દિવસ માં ખુલાસો કરી જવાં જણાવ્યું છે
…………………………
નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *