જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ IC-125 એ 20 ઓક્ટોબર 2020ના રોજ કડિયારી બેટ (જખૌ બંદર નજીક)માં નિર્ધારિત વિસ્તારમાં સર્વેલન્સ ફેરા દરમિયાન નાર્કોટિક્સ પદાર્થો ધરાવતા અંદાજે 01 કિલોનું એક એવા પાંચ (05) પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પેકેટમાં રહેલા સેમ્પલના પરીક્ષણોમાં આ પદાર્થો “ચરસ” હોવાનું ધ્યાનમાં આવ્યું છે જે પ્રવર્તમાન બજાર મુલ્ય અનુસાર અંદાજે રૂપિયા 07 લાખનો જથ્થો છે. ICGS જખૌ દ્વારા તેમના જવાબદારીના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવી રહેલા અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહેલા આવા ઓપરેશનોને આગળ વધારતા આ કામગીરી કરવામાં આવી હતી. તાજેતરમાં કરાયેલી આવી કામગીરીઓમાં રૂપિયા 303 લાખના નાર્કોટિક્સ પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દેશની સમુદ્રી સરહદો/ દરિયાકાંઠા પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે 24X7 ધોરણે દરિયામાં તેમજ હવાઇસીમામાં તૈનાત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળને સોંપવામાં આવેલી ફરજો અનુસાર આ કામગીરી કરવામાં આવી રહી છે.
ભારતીય તટરક્ષક દળને જખૌ બંદર નજીકથી નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો પકડવામાં મળી સફળતા.
Related Posts
પ્રભાસ પાટણ વિસ્તાર માં પથીક સોફટવેરમાં ઉતારૂઓની ઓનલાઇન એન્ટ્રી નહી કરતા હોટલ /ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂધ્ધ અલગ-અલગ કુલ-૮ ગુનાઓ રજી.કરાવી કડક કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ગીર સોમનાથ
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે…
રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા ધોરડોની મુલાકાતે, કલાકારો અને પ્રવાસીઓને મળ્યા
ભુજ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન…
અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ ચોરી થયેલ ઈકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલી ઈકો ગાડી સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ,…
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ પર દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કાર્યરત લોકોને પુરસ્કારો એનાયત કરતા રાષ્ટ્રપતિ
એબીએનએસ દિલ્હી: વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ 2024ના પ્રસંગે, ભારતના…
આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…
ભાભર તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકને માર માર્યાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ
એબીએનએસ ભાભર: ભાભર તાલુકાના દેરીયાવાળા રૂની પ્રાથમિક શાળાના બાળકને શિક્ષકે ઢોર…
બાળ તસ્કરી મામલે SOGની તપાસનો રેલો રાધનપુર પાલિકા ખાતે પહોંચ્યો
એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુરમા બાળ તસ્કરી મામલે તપાસનો ધમધમાટ શરૂ…
પાટણ: બાળ તસ્કરીમાં કચ્છના આડેસરના નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરની અટકાયત.
એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુર બાળતસ્કરીમાં આરોપી નકલી ડોક્ટર સુરેશ…
10 વર્ષ જૂના ચેક બાઉન્સ કેસમાં આરોપી દોષિત, 10 મહિનાની સાદી કેદ અને 75 હજારનું વળતર ચૂકવવાનો આદેશ
કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આબુ રોડ નો નિર્ણય સિરોહી. કોર્ટ, એડિશનલ…
ગારીયાધાર શહેરમાં પાણીની અતિ વિકટ તંગી અને અવ્યવસ્થિત વિતરણ ને કારણે પ્રજાના હિતમાં થશે ઉપવાસ આંદોલન : ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી
૧૦૧ ગારીયાધાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મામલતદારને રજુઆત…