Breaking NewsPolitics

વિધવા બહેનોના બાળકોને સારા શિક્ષણ હેતુ ચોપડા વિતરણનું ઉમદા કાર્ય કરતું અમદાવાદ NSUI ના યુવાઓ

અમદાવાદ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે વૈશ્વિક મંદી સાથે શિક્ષણનો સ્ત્રોત અટકી પડ્યો છે આવા કપરા સમયમાં અમદાવાદ ખોખરા વોર્ડ વિસ્તારમાં NSUI દ્વારા વિધવા મહિલાઓના બાળકોને શિક્ષણ મળી રહે તેવા ઉમદા કાર્ય હેતુ વિના મૂલ્યે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે 68 જેટલા વાલીઓ પોતાના બાળકો માટે ચોપડાઓ લેવા ઉપસ્થિત રહ્યા હતા અને દરેક બાળકને એક ડઝન ચોપડાઓનું વિતરણ કરાયું હતું. હાલ કોરોનાના કપરા સમયને જોતા કાર્યક્રમમાં બાળકોને ઉપસ્થિત રખાયા નહોતા. આ કાર્યક્રમને NSUI ના મહામંત્રી ગૌરાંગ મકવાણા, અભિષેક ઠાકર, ભાવિક રોહિત જેવા નવ યુવાઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 357

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *