આજરોજ કારંજ સી.પો.ઇન્સ. શ્રી ડી.વી.તડવી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. જી.આર.ભરવાડ તથા હે.કો.ગણપતભાઈ અમરાભાઈ તથા પો.કો. દિનેશભાઇ ગલબાભાઈ તથા ડ્રાઇવર પો.કો. જયેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ તમામ નોકરી કારંજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર નાઓ સાથે મળી પ્રોહી ગુ.ર.નં.૩૮૪/૧૯૮૭ NDPS એકટ કલમ ૨૦(૨) તથા ઘી પ્રોહી એકટ કલમ ૬૬(બી),૬૫(એ)* મુજબના કામનો *આરોપી નામે પવનકુમાર બંશીધર જાતે-બ્રાહ્મણ (શર્મા) રહે,નવલગઢ જી-ઝૂંઝૂંનુ રાજસ્થાન રાજ્ય હાલ રહે,૨/૬૨ રાજસ્થાન હાઉસિંગ બોર્ડ ભીવાડી જી-અલવર રાજસ્થાન રાજ્ય વાળાને ૩૩ વર્ષ જુના NDPS (ડ્રગ્સ)ના કેસ નો આરોપી વારંવાર પોતાનું રહેઠાણ બદલતો હોય અને રાજસ્થાન પોલીસ તેમજ ગુજરાત પોલીસ ને ચકમો આપી છટકી જતો હોય જે બાબતે સેશન્સ કોર્ટે વોરંટ ઈશ્યુ કરેલ હોય જેથી કોર્ટેના વોરંટ આધારે કારંજ પોલીસ સતત ત્રણ દિવસ વોચમાં રહી ખાનગી બાતમીદારો દ્વારા તથા કારંજ પોલીસ દ્વારા ભીવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના 3 વાગે છાપો મારી આરોપીને ઝડપી પાડતી કારંજ પોલીસ.
૩૩ વર્ષ જુના NDPS (ડ્રગ્સ)ના કેસના આરોપીને ઝડપી પાડતી -કારંજ પોલીસ
Related Posts
એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા રિકવર કરી પરત અપાવતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ…
પ્રભાસ પાટણ વિસ્તાર માં પથીક સોફટવેરમાં ઉતારૂઓની ઓનલાઇન એન્ટ્રી નહી કરતા હોટલ /ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂધ્ધ અલગ-અલગ કુલ-૮ ગુનાઓ રજી.કરાવી કડક કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ગીર સોમનાથ
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે…
રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા ધોરડોની મુલાકાતે, કલાકારો અને પ્રવાસીઓને મળ્યા
ભુજ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન…
અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ ચોરી થયેલ ઈકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલી ઈકો ગાડી સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ,…
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ પર દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કાર્યરત લોકોને પુરસ્કારો એનાયત કરતા રાષ્ટ્રપતિ
એબીએનએસ દિલ્હી: વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ 2024ના પ્રસંગે, ભારતના…
આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…
ભાભર તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકને માર માર્યાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ
એબીએનએસ ભાભર: ભાભર તાલુકાના દેરીયાવાળા રૂની પ્રાથમિક શાળાના બાળકને શિક્ષકે ઢોર…
બાળ તસ્કરી મામલે SOGની તપાસનો રેલો રાધનપુર પાલિકા ખાતે પહોંચ્યો
એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુરમા બાળ તસ્કરી મામલે તપાસનો ધમધમાટ શરૂ…
પાટણ: બાળ તસ્કરીમાં કચ્છના આડેસરના નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરની અટકાયત.
એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુર બાળતસ્કરીમાં આરોપી નકલી ડોક્ટર સુરેશ…
10 વર્ષ જૂના ચેક બાઉન્સ કેસમાં આરોપી દોષિત, 10 મહિનાની સાદી કેદ અને 75 હજારનું વળતર ચૂકવવાનો આદેશ
કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આબુ રોડ નો નિર્ણય સિરોહી. કોર્ટ, એડિશનલ…