Breaking NewsLatest

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સામતબાપુ નું નિધન થતા અમરેલી જિલ્લા ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સાહેબ સામતબાપુ ખુમાણ નું ટુંકી બીમારીથી નિધન થતા ગુજરાત ના ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી ઘોબા દરબાર સામતબાપુ ખુમાણ ૨૦ વર્ષ સુધી સરપંચ પદે તથા તાલુકા પંચાયત ના સદસ્ય રહી ચૂક્યા હતા

આ તકે ઘોબા ખુમાણ પરિવૉર ને અશોકભાઈ ખુમાણે ઠવી , સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ ચેરમેન પ્રવીણભઈ કોટીલા , મોટા ઝીંઝુડા પૂર્વ સંરપંચ ભાભલુભાઈ ખુમાણ , દિલુભાઈ ખુમાણે ધજડી , કાતર દરબાર દાદબાપુ વરૂ , ચાંદ ગઢ સેવા સહકારી મંડળી ના પ્રમુખ દાદભાઈ ધાંધલ , હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ , રાજુલા નાગરિક સહકારી બેંક ના ચેરમેન બાબમામા કોટીલા , મોટા ભમોદ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ ખુમાણ , શેલાણા પૂર્વસરપંચ બાબભાઈ જેબલીયા , જાબાળ દરબાર નજુભાઈ ખુમાણ ઘોબા દરબારના પુત્રો પૂર્વ સરપંચ દિલુભાઈ તથા કનુભાઈ ખુમાણ ને સાંત્વના પાઠવી હતી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *