Breaking NewsLatest

GNA ગુજરાત ન્યૂઝ એજનસીના ચેરમેન સંજીવ કુમાર રાજપૂતને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી બનવા તેંમજ વડોદરા ખાતે પુરસ્કાર મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..

જીએનએ વડોદરા: ગુજરાતના વડોદરા ખાતે યોજાયેલ GCMA એવોર્ડ કાર્યક્રમમાં GNA ગુજરાત ન્યૂઝ એજનસીના ચેરમેન સંજીવ રાજપૂતને ઝડપી સમાચાર પ્રદાન કરવા બદલ તેમજ ઝડપી સમાચાર પ્રદાન કરનાર એજનસીના ભાગરૂપે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તેમજ તેમને પત્રકાર પરિષદ દિલ્હી દ્વારા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી જે બદલ સમગ્ર Gએક્સપ્રેસ ન્યૂઝ પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. સમગ્ર G એક્સપ્રેસ ન્યૂઝ ટિમ આ કાર્ય બદલ હર્ષની લાગણી અનુભવે છે અને હાર્દિક અભિનંદન પાઠવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *