bhavnagarBreaking NewsGujarat

મહુવા ખાતે નવનિર્મિત તૈયાર થયેલાં સરકારી કન્યા છાત્રાલયનું ઇ- લોકાર્પણ કરતા પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના આદર્શો અને મૂલ્યોને મૂર્તિમંત કરવાનાં ભાગરૂપે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર હસ્તકનાં સરકારી કન્યા છાત્રાલય-મહુવા નું ઇ-લોકાર્પણ રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ના વરદ હસ્તે ઇ -લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે મેયરશ્રી ભરતભાઈ બારડ,ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડિયા,પૂર્વ શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા,મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો,અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 344

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *