bhavnagarBreaking NewsDevotionalGujarat

ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા.તલવાર બાજી, ચક્ર ફેરવવું, પટ્ટાબાજી, લાઠી ફેરવવી સહિતની કલા આકર્ષણનું કેન્દ્ર બન્યું

ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા અખાડાના કરતબો અને ખેલ રજૂ કરવામાં આવી રહ્યા છે.

જેમાં બહેનો દ્વારા તલવારબાજી, પટ્ટાબાજી, ટાઈગર જંપ, ચક્ર ફેરવવું, લાકડી ફેરવવી સહિતની કલાઓ દ્વારા નારી શક્તિને રજૂ કરી રહી છે. સમગ્ર રૂટ પર બહેનો દ્વારા ખાસ અખાડાના દાવો – કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) અમેરિકાની હાર્વડ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્થિત છે.…

1 of 119

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *