Breaking NewsGujarat

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણી કરવામાં આવી.

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણીમાં

પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી હતી.

સરકાર શ્રી દ્વારા કિશોરીઓનાં સ્વાસ્થ્ય માર્ગદર્શન અને કાળજી માટે વિવિધ આયોજનો રહેલાં છે જે મુજબ સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં નેતૃત્વ સાથે સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા શક્તિ વાનગીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આંગણવાડી કેન્દ્રનાં આ કાર્યક્રમમાં શ્રી જાગૃતિબેન રાવલ,શ્રી સંગીતાબેન ચાવડા,શ્રી જયશ્રીબેન વાળા,શ્રી હિરલબેન ચૌહાણ,શ્રી હેતલબેન આચાર્ય,શ્રી મનીષાબેન સાંબડ અને શ્રી સ્મિતાબેન ચૌહાણનું સંકલન રહ્યું હતું.

અહીંયા પૂર્ણા દિવસ ઉજવણીમાં કિશોરીઓને પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી જેમાં બહેનો ઉત્સાહ સાથે જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 347

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *