Breaking NewsCrime

અંબાજી નજીક માવલ બોર્ડર ની ઘટના આબુરોડ રિકો પોલીસે પકડ્યો સિમેન્ટ મિક્સર ટ્રક માં લાખોનો વિદેશી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરી

માવલ પોલીસ ચેકપોસ્ટ પર નાકાબંધી દરમિયાન રાજસ્થાનમાંથી ગૂજરાત તરફ જઇ રહેલું દારૂ ભરેલું મિક્સર મશીન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી

સિરોહી એસપી ધર્મેન્દ્રસિંહની સૂચનાથી બલભદ્રસિંહની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી

આ દારૂ ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યો હતો

વિદેશી દારૂની કિંમત લાખો રૂપિયાથી વધુ હોવાનું પોલીસ સૂત્રોએ દ્વારા જણાવવામાં આવ્યું

છેલ્લાં ત્રણ દિવસ મા પોલીસની મોટી ડ્રાઇવ

 

 

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *