Breaking NewsCrime

અંબાજી પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનાના ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ

💫   IGP  બોર્ડર રેન્જ – ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ
💫    સુશિલ અગ્રવાલ એ.એસ.પી સા શ્રી પાલનપુર  તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.બી.આચાર્ય અંબાજી પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અંબાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ અંબાજી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૨૧૧/૧૯૯૯ ઈ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી * જસવતસિંહ જવાનસિહ રાઠોડ રહે પિંડવાડા તા પિંડવાડા જી શિરોહી (રાજ)* વાળો પિંડવાડા હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે પકડી પાડી ગુનાના કામે અટક કરવા સારૂ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
💫    આ કામગીરીમાં અંબાજી  પો.સ્ટે.ના  પી.કે.લીંબાચિયા પોલીસ સબ ઈન્સ  તથા એ.એસ.આઈ ફતાભાઈ ચે   લાભાઈ તથા જયેશ કુમાર ગણપતાલાલ તથા પ્રકાશકુમાર હરગોવિંદભાઈ નાઓએ મળી તમામે ટીમવર્કથી કામગીરી કરી આરોપીને પકડી પાડેલ છે

પ્રહલાદ પુજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *