Breaking NewsCrime

અમદાવાદના પૂર્વ વિસ્તારમા વધુ એક હત્યાનો બન્યો બનાવ

અમદાવાદ: શહેરના ખોખરા મ્યુનિસિપલ ગાડઁન-વસાવડા હોલના માગઁ પર રુક્ષ્મણીબેન હોસ્પિટલ નજીક એક ફાઈનાન્સરની કરાઈ હત્યા. સવારે સાતેક કલાકે અજાણ્યા હત્યારાએ તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી ને ફરાર. CTM નેશનલ પાર્કમાં રહેતો હોવાનું બહાર આવ્યું

108 મા ઈજાગ્રસ્ત હાલત મા લઈ જવા યો હતો જોકે તેનું મોત નીપજીયુ. ખોખરા પોલિસનો કાફલો એલ જી હોસ્પિટલ અને ઘટના પર આવી ને હત્યારા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કયાઁ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *