Breaking NewsCrime

અમદાવાદમાં ઝોન 4 પોલીસનો સપાટો.. દેશી દારૂના વોશનો નિકાલ કરવા તમામ પોલીસ સ્ટાફ જોડાયો.

અમદાવાદમાં ઝોન 4ના જુદા જુદા સ્થળ પરથી દેશી દારૂના વૉશનો નિકાલ કરવામાં ઝોન 4 ના તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રેડમાં જોડાયો
સરદારનગર , નરોડા , કૃષ્ણનગર , મેઘાણીનગર, એરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફ ડ્રાઈવમાં જોડાયો
અધિકારીઓ સહિત 100 ઊપરાંતનો પોલીસ સ્ટાફ રેડમાં જોડાયો અને મળેલ દેશી દારૂના વોશનો નાશ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *