Entertainment

આજ રોજ અમારા પ્રિય મિત્ર અને ગુજરાતી ફિલ્મ અર્બન ફિલ્મ માં અને ટેલિવિઝન ક્ષેત્રે માં સારી એવી કારકિર્દી મેળવી એવા અભિનેત્રી ક્રિષ્ના શુક્લા નો આજે જન્મ દિવસ છે

ક્રિષ્ના શુક્લા મુળ સુરેન્દ્રનગર માં જન્મેલા માતા પિતા ના આશીર્વાદ થી ખુબ ખુબ પોતાના જીવન માં પ્રગતિ કરી રહ્યા છે નાનપણ થી ભણતર ની સાથે પોતાના માં રહેલી ટેલેન્ટ દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે ઘણા બધા આલ્બમ ગીતો માં સારું એવું પરફોર્મન્સ અને એક્ટિંગ કરી પોતાનું કાર્ય પૂર્ણ કર્યું છે ગુજરાતી અર્બન ફિલ્મ માં પણ પોતાના દ્વારા અભિનય કરી ચૂક્યા છે એક સારા એવા અભિનેત્રી છે માતા અને ભાઈ ઓ ને સહયોગ આપતા રહે જો.નાના મોટા ઘણા પ્રસંગો માં એક સેલિબ્રિટી તરીકે બની તેમના ચાહકો ના ફેવરિટ બની ગયા છે

આજે તેમના જન્મ દિવસ પર પરીવાર મિત્રો દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષી છે

આજે તેમના જન્મ દિવસ પર મિત્રો અને ચાહકો દ્વારા અલગ અલગ રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે

વધે તમારી નામના એવી અમારી શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *