Breaking NewsCrime

ગારીયાધાર તાલુકામાં બે વ્યક્તિ ને છરી મારવાની ઘટના આવી સામે

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી રોડ નજીક ગંગા નગર ના બે વ્યક્તિએ સામ સામે ચરીઓ ઉગામી

આ ઘટનામાં બન્ને વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી
પોલીસ ઘટના થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરી

બન્ને ને ગારિયાધાર સરકારી હોસ્પિટલ મા સારવાર અર્થે ખચેડયા


મળતી વિગતો અનુસાર આ બન્ને વ્યક્તિ સાળો બનેવી હોવાનું જાણવા મળેલ છે

રિપોર્ટર મુકેશ એસ કંટારીયા ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 387

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *