Breaking NewsCrime

ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં લોકો દારૂની મેફિલ માણી રહ્યા છે સુરતના સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં કેટલાક વોર્ડબોય કર્મચારીઓ બિન્દાસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેનો વિડીયો ફરતો થયો હતો.

રિપોર્ટર..આનંદ ગુરવ.સુરત

          ગુજરાતમાં દારૂ બંધ હોવા છતા પણ દારૂની મેફીલ માણતા સુરતમાં આ વિડીયોમાં મસ્કતી હોસ્પિટલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં મુકાયેલા કમલેશ અને ગોવિંદ નામના વોર્ડબોય દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એક વોર્ડ બોય ઓર્થોપેડિક વિભાગમાં તેમજ એક વોર્ડબોય આંખ વિભાગમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.આ બન્ને વોર્ડ બોય દારૂનો ગ્લાસ ભરીને વોર્ડમાં જ મહેફિલ માણતા વિડીયોમાં જોવા મળે છે. સ્મીમેર હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટએ આ બાબતે તપાસના આદેશ અપાયા છે. તપાસ માટે ૩ સભ્યોની કમિટી બનાવી કમિટીને તપાસ સોંપાઈ છે…

સ્મીમેર હોસ્પિટલમાં દારૂની મહેફિલ..

વોર્ડબોય માણી રહ્યા હતા દારૂની મહેફિલ..

દારૂની મહેફિલ માણતા વીડિયો થયો વાયરલ…

સ્મીમેર હોસ્પિટલ ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ દ્વારા કરાયા તપાસના આદેશ…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *