જામનગર: શહેરના સાધના કોલોની ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં રહેતા વિભાભાઇ કાનાભાઇ મેવાડા મો. ૯૦૯૯૭ ૯૦૦૧૨દ્વારા સીટી એ પોલીસ ડિવિઝન જામનગર ખાતે જાણ કરાયા મુજબ તેમની ચીલ્ડ્રનહોમ સંસ્થામાં રહેતા બાળક દિનેશ ઉર્ફે દિલેશ જગતભાઇ મુળ રહેવાસી દિધોરા ગામ જાજગીર જાંપા, છતીસગઢ કે જેઓ તા.૧૭/૦૬/૨૧ના રોજ સવારે ૦૯.૩૦ આસપાસ સંસ્થાની રસોડા વિભાગમાં સમારકામ ચાલુ હોય ત્યાથી દિવાલ કુદીને નાશી ગયેલ છે. આ ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો તથા વાને શ્યામ વર્ણ અને આસરે સાડા ચારેક ફુટની ઉંચ્ચાઈ ધરાવે છે. તેમજ હિંદી ભાષા બોલે છે. જેનો ફોટો આ સાથે સામેલ છે. જો આ દિનેશ ઉર્ફે દિલેશ ઉ.વ.૧૪ની કોઇ ભાળ મળે અથવા જોવામાં આવે તો સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નં.૦ર૮૮-૨૫૫૦૨૪૩ તથા પો.હેડ કોન્સ. એચ.એ.પરમાર મો.નં. ૬૩૫૧૨ ૪૪૨૫૮ને જાણ કરવા અનુરોધ કરાયેલ છે.
જામનગરના સાધના કોલોની, ચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી ગયેલ યુવકની જાણ કરવા અનુરોધ.
Related Posts
આશરે 30 કિલો ચાંદી સાથે 2 લોકોની ધરપકડ કરતી અમદાવાદ પીસીબી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં ઓઢવ રીંગ રોડ વેપારી…
અમદાવાદમાંથી ગેરકાયદેસર સોનુ અને મોંઘી ઘડિયાળો સહિત આશરે 100 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત કરતી ATS અને DRI
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ગેરકાયદેસર ૮૭.૯૨૦ કિલો Gold…
દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રાણપરાડા ગામે પિતાએ પુત્રની હત્યા કરી સ્મશાન મા અંતિમવિધિ પણ કરી નાખી, પોલીસે પિતા અને કાકા બંનેને ઝડપી લીધા
પાલીતાણા તાલુકાના રાણપરડા ના ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ…
રાધનપુર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં SOG ની રેડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું..
પાટણ, એબીએનએસ, એ.આર: રાધનપુર શહેરના ભાભર હાઇવે પર આવેલ લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં…
अहमदाबाद पुलिस ने महिंद्रा एंड महिंद्रा के नकली पार्ट्स किये जप्त, 1 आरोपी गिरफ्तार
कपिल पटेल द्वारा अहमदाबाद महिंद्रा एंड महिंद्रा की अधिकृत टीम के द्वारा दर्ज की…
Ahmedabad police seized Counterfeit parts of Mahindra & Mahindra, 1 accused arrested
Kapil patel ahmedabad Based on the complaint lodged by the authorized team of…
અમદાવાદ પોલીસે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નકલી પાર્ટસ કબજે કર્યા, 1 આરોપીની ધરપકડ
કપિલ પટેલ દ્વારા અમદાવાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની અધિકૃત ટીમ દ્વારા નોંધાયેલી…