અમદાવાદ (સંજીવ રાજપૂત) : જામનગરમાં 2019માં જયેશ રણપરિયા ઉર્ફે જયેશ પટેલ દ્વારા રાજાણી પ્રોફેસર પાસેથી 1 કરોડની ખંડણી વસુલ કરવા તેના પર ફાયરિંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયકને સૂચના આપી હતી જેથી ઇકબાલ દ્વારા બલવીરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી 1 પિસ્તોલ અને 5 રાઉન્ડ મંગાવેલ. બલ્લુ જયેશ પટેલ ગેંગનો મુખ્ય સપ્લાયર હોવાથી તેના એમપીના ધાર ખાતે હોવાની રાજ્ય ATS ને જાણકારી મળી હતી. ATS અને જામનગર SOG ની સયુંકત ટિમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમપીના ધાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જેને ATS ખાતે લાવવામાં આવતા પૂછપરછમાં તેના દ્વારા 100 થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. બલ્લુના વિરુદ્ધ અમદાવાદ, રાજકોટ તેમજ મોરબી જિલ્લામાં પણ ગુના નોંધાયેલ છે. ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગર જયેશ પટેલ ગેંગના હથિયાર સપ્લાયરને એમપીથી ઝડપી પડતી ATS અને જામનગર SOG
Related Posts
અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000
અંબાજી થી વિરમપુર રોડ પરથી લાખોની કિંમતના ખેરના લાકડા ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ 2…
છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપકડ કરતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
કેશોદના કારવાણી ગામે 30 વર્ષીય યુવકનો આપઘાત, માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ
કેશોદ તાલુકાના કારવાણી ગામે એક હૃદયવિદારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 30…
સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ
સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…
વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની તાલીમ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોથી ખેડૂતોને અવગત કરાયાં
ભાવનગર પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે ભાવનગર…
પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ.
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે…
કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…
દાંતા વિસ્તાર વિદેશી દારૂ ભરેલી કાર પકડી પાડતી બનાસકાંઠા એલસીબી
દાંતા પો.સ્ટે. વિસ્તારમાંથી હ્યુન્ડાઈ કંપનીની વર્ના ગાડી નં.GJ01RF1030 માંથી…
તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી હડાદ, બનાસકાંઠા પોલીસ.
ગઈ તા.૦૭/૧૨/૨૦૨૫ ફરીયાદીશ્રી શાંમળભાઈ સાયબાભાઈ જાતે.તરાલ ઉ.વ.૫૫ ધંધો.ખેતી…
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
















